Indians and their contribution (Gujrati)
વ્યકિત :~~> તેમના કાર્યો ૧. ગાંધીજી :~~> અસહકારનું આંદોલન, દાંડીકૂચ, હિંદ છોડો વગેરે અહિંસક આંદોલનો દ્વારા ભારતને આઝાદી અપાવી ૨. અલિભાઇઓ :~~> ખિલાફત આંદોલન ચલાવ્યુંય ૩. અશોક મહેતા :~~> પારડી સત્યાલગ્રહમાં નેતાગીરી સંભાળી ૪. એની બેસન્ટા :~~> થિયૉસોફીકલ સોસાયટીની સ્થાાપના કરી અને હોમરૂલ આંદોલનના નેતા રહ્યાં ૫. એ.ઓ. હ્યુમ :~~> ઇન્ડિયન નૅશનલ કૉંગ્રેસની સ્થા પના કરી ૬. ઇશ્ર્વરચંદ્ર વિદ્યાસાગર :~~> વિધવા પુનર્લગ્નૉની હિમાયત કરી ૭. કનૈયાલાલ મુનશી :~~> ભારતીય વિદ્યાભવનની સ્થાૉપના કરી ૮. ડૉ. કેશવ બ. હેડગેવાર :~~> રાષ્ટ્રી ય સ્વ યંસેવક સંઘની સ્થાાપના કરી ૯. ગોપાળકૃષ્ણુ ગોખલે :~~> સર્વન્ટ્સ~ ઑફ ઇન્ડિયા સોસાયટીની સ્થાઆપાના કરી ૧૦. ભિક્ષુ અખંડઆનંદ :~~> ગુજરાતમાં સસ્તું સાહિત્યિની સ્થાાપના કરી ૧૧. જયપ્રકાશ નારાયણ :~~> ભારતમાં સમાજવાદની વિચારસરણીનો ફેલાવો કર્યો ૧૨. જવાહરલાલ નેહરુ :~~> બિનજોડાણવાદી નીતિ અમલમાં મૂકી ૧૩. જીવરાજ મહેતા :~~> ગુજરાતમાં દ્વિલક્ષી વેચાણવેરો દાખલ કર્યો ૧૪. જે.બી. કૃપલાની :~~> પ્રજાસમાજવાદી પક્ષની સ્થા્પના કરી ૧૫. જસ્ટ