નિબંધ લેખન માટે ઉપયોગી સુવિચાર


જ્યાંસુધી તમે કિનારો છોડવાની હિમ્મત નહિ કરો,🏖🏖

ત્યાં સુધી નવો સમુદ્ર નહિ મળે..

શતરંજ નો એક નિયમ ઉત્તમ છે,
ચાલ ગમે તેવી ચાલો, પણ પોતાના પ્યાદા ને ન મારી શકો.

"साँप घर पर आ जाये तो लोग डँडे मारते हैं..
और...
शिवलिंग पर दिखायी दे तो लोग हाथ जोडते हैं..
...
लोग सम्मान आपका नहीं, आपके स्थान और स्थिती का
करते हैं...

कोयल अपनी भाषा बोलती है,
        इसलिये आज़ाद रहती हैं.
किंतु तोता दूसरे कि भाषा बोलता है,
        इसलिए पिंजरे में जीवन भर गुलाम रहता है.
अपनी भाषा,
        अपने विचार और
               "अपने आप" पर विश्वास करें..!
          
    

ખુશામત કરીને ખીર....... ખાવા કરતા તો ...
સાહેબ...
ખુમારી કરીને ખીચડી....... ખાવી બહુ સારી..                  

                                  

દુશ્મનોની વચ્ચે એવી રીતે રહો જેવી રીતે એક જીભ 32 દાંતોની વચ્ચે રહે છે.

" મળે છે બધાને -- પરંતુ દબાતી કોઇનાથી નથી ...


Don't give up. Don’t lose hope. Don’t sell out.
- Christopher Reeve

I am the master of my failure. If I never fail how will I ever learn.
- C.V Raman

If you don’t build your dream, someone will hire you to help build others.
- Dhirubhai Ambani

The secret of getting ahead is getting started.
- Mark Twain

Success is the sum of small efforts, repeated day in and day out.
- Robert Collier

Comments

Popular posts from this blog

ગુજરાતી કવિઓ ના ઉપનામ

GPSC INTERVIEW 2018 QUESTIONS COMPILATION